Back

અન્નમય્ય કીર્તન ત્વમેવ શરણમ

ત્વમેવ શરણં ત્વમેવ શરણં કમલોદર શ્રીજગન્નાથા ||

વાસુદેવ કૃષ્ણ વામન નરસિંહ શ્રી સતીશ સરસિજનેત્રા |
ભૂસુરવલ્લભ પુરુષોત્તમ પીત- કૌશેયવસન જગન્નાથા ||

બલભદ્રાનુજ પરમપુરુષ દુગ્ધ જલધિવિહાર કુંજરવરદ |
સુલભ સુભદ્રા સુમુખ સુરેશ્વર કલિદોષહરણ જગન્નાથા ||

વટપત્રશયન ભુવનપાલન જંતુ- ઘટકારકરણ શૃંગારાધિપા |
પટુતર નિત્યવૈભવરાય તિરુવેંકટગિરિનિલય જગન્નાથા ||